દુનિયા માં ઘણા એવા છોડ છે જે  ઔષધી ના ગુણો થી ભરપુર હોય છે. આજે આપને એવા છોડ વિષે જાણીશું જે ઔષધી નો ભંડાર છે. કહી દઈએ કે આ છોડ નું રોજે એક પાન ખાવાથી આપને ઘણી બીમારી થી દુર રહી શકયે છીએ. તો ચાલો જાણીએ આ છોડ વિષે એ છોડ નું નામ છે કડી છોડ.

ચામડી માટે

 તમને કહી દઈએ કે આ છોડ ના પાન માં એન્ટી એક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ થી ભરપુર હોય છે જે તમારી ચામડી ને સ્વસ્થ રાખે છે અને નીખર લાવવા માં મદદ કરે છે.

વાળ ની મજબૂતી

આના પાન માં ઘણા પ્રકાર ના પોષક તત્વો આવેલા છે જે તમારા વાળ ને મજબુત બનાવે છે.

પેટ ને લગતી બીમારી

રોજે સવારે એક પાન ખાવાથી પેટ ને લગતી બીમારી જેવી કે કબજિયાત અને એસીડીટી થી બચી શકાય છે.

વજન માં થતો વધારો

આ છોડ નું એક પાન રોજે ખાવાથી શરીર ની અંદર વધી રહેલી ચરબી નો નાશ કરે છે.