ચીન ની ટેકનોલોજી દુનિયામાં બધા કરતા અલગ છે. ચીન સમય સમય સાથે પોતાની ટેકનોલોજી મેં ફેરફાર કરતી આવે છે. જમીન થી લઈ ને આકાશ સુધી અલગ અલગ કારનામાં કર્યા પછી નવું ઉદાહરણ આપ્યું છે. જેને જોઇને દુનિયા પણ હેરાન છે.
ચીન એ એવી હોટેલ નું નિર્માણ કર્યું છે જે પાણી ની અંદર છે. 17 માળ ની આ હોટેલ શાંધાઈ સીટી ના મધ્ય થી એક કલાક નો સફર છે. આ અનોખા હોટેલ માં એક રાત્રી નું ભાડું 3394 યુંઆન યાની એટલે કે લગભગ 490 ડોલર છે.
તળાવ અને પહાડ ની આ ચડાય કઈક ખાસ આકર્ષક નું કેન્દ્ર છે. ચીન માં આ બિલ્ડીંગ ટ્રેનોકેટ્સ ના ચમત્કાર થી બનાવામાં આવ્યું છે. આ હોટેલ ની એક ખૂબી છે કે આ હોટેલ એક ચટ્ટાન એટલે કે પહાડ ઉપર આધારિત કારમાં આવ્યું છે. કેહેવામાં આવે છે કે આ પહાડ પહેલા કોલસાની ખાણ હતી.
એવું માનવામાં આવે છે કે આ હોટેલ ચીન માં બોલ્ડ આર્કીટેક્ચર ડિજાઈન નું એક પ્રતિક છે. પાણી ના નીચે એક માળ છે પરંતુ શેકેંગ ક્વેરી ની ઊંડાઈ માં મોટી માછલી ને ટેન્કો દ્વારા બંધ કરવા માં આવ્યું છે.
આ એક એવી પરિયોજના છે જેનો આપને ક્યારેય સામનો નથી કર્યો. હોટેલ ના નિર્માણ માં ઘણી મુસીબત આવી.
0 Comments