મેષ

આજનો દિવસ પોતાના પરિવારજનોની સાથે પસાર કરવા માટે શુભ છે. આજે આપ એમની સાથે મળીને કેટલાક મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. આજે આપ કોઈ પારિવારિક ક્ષમારભમાં પણ ભાગ લેશો. પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આ સસમારોહમાં જરૂર ભાગ લેજો. એથી આપને ખૂબજ ખુશી મળશે. જેને આપ જીવનભર ભૂલી નહીં શકો.

વૃષભ

આજે આપ પોતાના પરિવારની સાથે કોઈ ખાસ પ્રયોજનની ખુશી ઉજવશો. અથવા પછી ક્યાંક ખણર પૂરવા જશો જેનાથી આપને ખુશી મળશે. આજના દિન પોતાના લોકોની સાથે ક્યાંક પિકનિક પર જવા માટે સારો છે. આપને ખુબ આનંદ મળશે. પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાથી એક મજબુત સંબંધના રૂપમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. આજે આપના માર્ગમાં કોઈ અવરોધ નહીં આવે. આજ આપના પરિવારની સાથે સમય વિતાવવાનાં મઝા પોતાના સંબંધો મજબુત કરવાનો છે.

મિથુન

આજે આપ કોઈ સારા સમાચાર સાંભળવા તૈયાર રહેજો. આજે આપને આપની કોઈ પોતાની વ્યક્તિ પાસેથી સારી ખબર સાંભળવા મળી શકે છે. આજે આપ આખો દિવસ સારા મૂડમાં રહેશો. આ સમયનો ઉપયોગ પોતાનાઓની સાથે મઝા કરવામાં કરજો.

કર્ક

આજે આપ અનુભવશો કે આપ પોતાના મિત્રોથી કેટલો પ્યાર કરો છો. માને એમની સાથે સમય પસાર કરવો પસંદ કરો છો. આજનો દિવસ પોતાના પરિવારની સાથે પસાર કરવો ખૂબજ સારો છે. આજે આપ પોતાના પરિવારજનો સાથે વિતાવેલા આ સમયનો પુરો આનંદ ઉઠાવશો. આ સમયનો ઉપયોગ પોતાના એના જીવનમાં ખુશીઓ લાવવામાં કરજો.

સિંહ

આજે આપને ભરપુર ખુશીઓ મળશે. આજે આપ પોતાના પરિવારજન અને અથવા દોસ્તોની સાથે કોઈ ખુશીનો ઉત્સવ મનાવશો. અથવા પછી ક્યાંક બહાર કરવા જશો. સાથે પસાર કરેલી આ પળો હમેંશા મીઠી પાદના રૂપમાં આપની પાસે રહેટો - એટલે આપ ખૂબ મઝા કરો.

કન્યા

ભલે આપના અને આપના પરિવારના વિચાર પરસ્પર મળતાં નથી તો પણ આજે આપ એમના સહયોગના બખાણ કરશો. આપને એવું લાગશે કે ભલે આપના વિચાર અને આપના પરિવારના વિચાર જાળતા નથી તો પણ એમનાથી વધુ આપને કોઈ નથી સમજતું. આપ પણ એમ બતાવો કે આપ એમને કેટલો વ્યાર કરો છો.

તુલા

જો આપને એવું લાગે છે કે, કોઈ મુઝવણનો સામનો એકલાજ કરી રહ્યા છો અને કોઈ પણ આપને સાથ નથી આપી રહેલ તો આજે આપના મિત્ર અને પરિવારજન આપની દરેક પ્રકાર મદદ કરવા તૈયાર છે. મદદ માટે આપ એમના પર નિર્ભર રહી શકો છો. તેઓ આપને સાચી સલાહ આપશે. એમની સલાહથી આપને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ મળશે. એમનો એમની મદદ માટે આફાર જરૂર માનજો.

વૃશ્ચિક

આજે આપ પોતાના પરિવાર અને દોસ્તોઓ આપને કરેલી મદદ બદલ આભાર કરશો. આપ એમને બતાવશો કે આપ એમણે આપને આવેલી મદદના કેટલા બખાણ કરો છો તથા એ વાતનો વિશ્વાસ પણ આપશો કે આપ પણ એમની મદદ કરવા તૈયાર છો. આપના પરિવાર સિવાય પણ જો કોઈર્નય જો આપની મદદની જરૂર છે તો એની મદદ કરવાથી પાછળ ન હટશો.

ધન

આજનો દિન આપતા પરિવારને માટે ખૂબજ સારો રહેશે કારણકે આપ એમની સાથે થોડોક સમય પસાર કરશો. આ સમયે પરિવારમાં એકતાના પ્રબળ સંકેત છે. કદાચ આપ ક્યાંક બહાર ફરવા અથવા ફિલ્મ જોવા જઈ શકો છો. ગમે તે હોય આપનો હેતુ પોતાનાઓની સાથે થોડોક સમય વિતાવવાનો છે. આજે આપ પોતાના બાળકોને પણ શીખવાડજાં કે જીવનમાં પારિવારિક એકતાનું કેટલું મહત્વ છે.

મકર

આજે આપ પોતાને કોઈ પારિવારિક સમારોહમાં વ્યસ્ત રાખશો. આ સમારોહનું આયોજન કરવામાં પણ આપને ખૂબ મઝા પડશે. આ સમારોહ આપના અને આપના પરિવારજનોના જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આપ આ સમારોહમાં ખૂબજ વ્યસ્ત રહેશો.

કુંભ

કોઈ પ્રિયજનની સાથે આપનાં સંબંધોમાં ખટાસ આવી શકે છે. આપ જલ્દીથી વાતોને ઉકેલવા ચાહો છો. પરંતુ આપના સંતોષ મુજબ એવું થઈ નથી રહ્યું. કદાચ એમાં થોડોક વધુ સમય લાગશે. એને થોડો વધુ સમય આપજો પરંતુ વાતચીત પણ ચાલુ રાખજો પૂરી સમજદારીથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

મીન

આજે આપ પોતાના પરિવારની કોઈ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરશો બીજા લોકો આપના ફેસલા માટે આપની કૌશલ્ય અને યોગ્યતા પર નિર્ભર રહેલા છે. બધાજ આપના પરજ નિર્ભર છે કદાચ આ વાતથી આપને કંઈક આશ્ચર્ય પણ થાય તો પણ એમની સમસ્યા ઉકેલવાનો પુરો પ્રયાસ કરજો. આપના સહાયતાના ખૂબજ વખાણ થશે.