આપના દેશ માં ફસી થી મોટી કોઈ સજા નથી. આમ જોવા જઈએ તો જધન્ય અપરાધ પછી આરોપીને ફાસીની સજા આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફાસી ની સજા આપ્યા પછી જજ પેન નો પોઈન્ટ કેમ તોડી નાખે છે. જો નાં ખબર હોઈ તો ચાલો આપણે જાણીએ.

          જજ ફાસી ની સજા આપ્યા પછી પેન નો પોઈન્ટ એટલા માટે તોડી નાખે છે કે બીજી વાર આવો અપરાધ ના થાય અને બીજો મતલબ એ પણ છે કે ફાસી પછી એ વ્યક્તિ નું જીવન સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે એટલા માટે પેન ના પોઈન્ટ ને તોડી નાખવામાં આવે છે.

        જાણ ખાતર કહી દઈએ કે જજ આવું માને છે કે જે અપરાધીને ફાસી ની સજા આપી છે તે સજા અંતિમ નિર્ણય છે અને બીજી વખત આવો નિર્ણય પાછો સંભળાવવો ના પડે. ફાસી ની સજા એક અંતિમ નિર્ણય હોય છે એટલા માટે તે નિર્ણય ને બદલી શકતો નથી એટલા માટે જજ પેન પોઈન્ટ તોડી નાખી છે.