દરેક વ્યક્તિ તેના સારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ભૉજન લે છે. જેથી શરીરમાં જરૂરી ખામીઓ દૂર થાય. કારેલાનું શાક ખાવાથી થતા ફાયદાઓ વિષે તમે ઘણી વાત સાંભળીયુ હશે. આજે અમે કારેલાના નવા ફાયદાઓ વિષે જણાવીએ.

કારેલામાં ઘણા પોષક તત્વ જેવા કે કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ઘણી  માત્રા માં જોવા મળે છે. 

- લકવાના દર્દીઓ  માટે કરેલા ખુબજ લાભદાયક છે. 

- હરસમસા માં રાહત મેળવવા માટે, એક ચમચી કારેલાનો રસ અને એક ચમચી ખાંડ લ્યો એક મહિના સુધી.

- ડાયાબિટીસના દર્દીઓ માટે કરેલા ખુબજ લાભદાયક છે.

- કરેલા લોહીમાં સુગર ના સ્તર ને નિયંત્રણ કરે છે. 

- કારેલાના જ્યુસ માં લીંબુનો રસ નાખીને પીવાથી જાડાપણું દૂર થાય છે.

- કારેલાના જ્યુશથી લોહી સાફ થાય છે. અને તે હિમોગ્લોબીન વધારવામાં મદદ રૂપ છે.