Gujarati Article
આજે આપણે શરીર ના કેટલાક એવા રહસ્યો વિષે જાણીશું જેનાથી તમને એમ લાગશે કે સાચે જ આપણું શરીર કેટલું અનમોલ છે.
મગજ ની સ્પીડ :
આપણા મગજ માં એક ન્યુરૉન્સ બીજા નૂરોન્સ માં રહે છે. જો તમે તેના સિગ્નલ ની વાત કરો તો તેની સ્પીડ 400 કિમિ પ્રતિ કલાક ની હોય છે. કેટલી આશ્વર્ય ની વાત એ છે કે આટલી સ્પીડે ઈલેકટ્રોન ની ગતિવિધિ તમારા મગજ માં ચાલુ હોય છે છતાં પણ આપણને તેની ખબર નથી પડતી. મગજ એક એવું મશીન જે આટલી સ્પીડે ચાલતું હોવા છતાં પણ અવાજ નથી કરતુ. જોયું તમે દુનિયા ની સુધી તાકાતવર વસ્તુ આપણી પાસે છે છતાં પણ આપણે નિરાશ થઈએ છીએ.
આપણા શરીર માં કેટલું લોહી દોડે છે:
આતો તમે સાંભળ્યું જ હશે કે મગજ ની અંદર લોહી દોડતું હોય છે. ઉપર થી નીચે નીચે અને નીચે થી ઉપર જેનાથી આપણા શરીર ને ઉર્જા મળે છે.પરંતુ શુરૂ તમને ખબર છે આપણું લોહી એક દિવસ માં કેટલા કિલોમીટર દોડે છે? આપણું લોહી એક દિવસ માં 19,312 કિમિ સુધી દોડે છે.
મગજ ની અંદર રસાયણ ની સંખ્યા :
મિત્રો આપણા શરીર માં 1 સેકેન્ડ માં 100000 રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેના કારણે જ આપડે જીવતા રહી શકીએ છીએ. આ રાસાયણિક પ્રક્રિયા જ તમારા હાવ ભાવ, વિચારો, તથા બીજા બધા કામો ઉપર નિયંત્રણ કરે છે.
મગજ ની ક્ષમતા:
જયારે આપણે કોઈ ગીત કે ફિલ્મ ડાઉનલોડ કરીએ છીએ તો જોઈએ છીએ કે કેટલા MB નું છે. ક્યારેય તમે એવું વિચાર્યું છે કે આપણું મગજ કેટલુ સ્ટોર કરી શકે છે. આપણું મગજ 2.5 PB નું હોય છે. 1 PB = 10 લાખ GB. ઘણા લોકો તો આનો અડધો પણ ઉપયોગ નથી કરી શકતા।કેટલાક વૈજ્ઞાનિક અને રિસર્સર જ થોડો વધારે ઉપયોગ કરી શકે છે પરંતુ આજ સુધી કોઈ પણ મગજ નો પૂરો ઉપયોગ નથી કરી શક્યું.
એક દિવસ ની ધડકન :
દિલ ઉપર હાથ રાખી ને પ્રેમ થી ઊંડો શ્વાસ લો એક ધક ધક મેહસૂસ થશે જે તમને જીવતા રાખવા માટે આટલી મેહનત કરે છે શું તમે એ જાણો છો એક દિવસ માં તમારું હૃદય 1,15,200 વાર ધડકે છે ખાલી એ વિચારો કે જો તે થોડી વાર માટે પણ ધડાકાવાનું અટકાવી દે તો શું થાય?
0 Comments