દોસ્તો મગજ એ માણસ નુ મહત્વપૂર્ણ અંગ છે. આપણા શરીર માં રહેલા બધાજ અંગો ને મગજ નિયંત્રણ કરે છે. જો તમારું મગજ તેજ છે તો તમે ઘણું બધુ યાદ રાખી શકો છો અને જો તમારું મગજ તેજ નથી તો તમે બધી વસ્તુ ભૂલી જતા હોવ છો. જો તમે પણ તમારું મગજ તેજ બનવા માંગો છો તો કરો એટલું કામ.

ધ્યાન (મેડીટેશન)

 મેડીટેશન ની આ પ્રક્રિયા મગજ ને સ્વસ્થ અને તેજ બનાવે છે. રોજે ધ્યાન કરવાથી તમારી યાદશક્તિ માં નિરંતર વધારો થતો રહે છે. સવાર માં જો 10 મિનીટ સુધી જો ધ્યાન કરવામાં આવે તો મગજ શાંત રહે છે. મેડીટેશન થી મગજ માં નકારાત્મક વિચાર આવતા નથી. આયુર્વેદિક માં મેડીટેશન ને ખુબજ જરૂરી માનવામાં આવે છે.

સૂર્યોદય પહેલા રોજે 10 મિનિટ અને 30 દિવસ સુધી જો મેડીટેશન કરવામાં આવે તમારા માં સ્મરણ શક્તિ માં વધારો થાય છે. મગજ ને જો સ્વસ્થ રાખવા માટે અને પુરતા આરામ ની જરૂર પડે છે એટલા માટે રોજે ઓછામાં ઓછું 6 થી 8 કલાક સુવું જોઈએ.

દોસ્તો રોજે 10 મેડીટેશન કરવાથી તમારું મગજ સ્વસ્થ, શાંત અને તેજ બને છે.